Notice Board
Updated At Description
18-08-2018

મિશન વિદ્યા અંતર્ગત X3ની એન્ટ્રીની મુદત તા ૨૩-૦૮-૨૦૧૮ સુધી વધારવા બાબતનો પત્ર

 attachment
14-08-2018

આ લિંક પર થી પણ  X3 માર્ક્સ ની એન્ટ્રી કરી શકાશે. http://missionvidhyaapi.gunotsav.org/

14-08-2018

મિશન વિદ્યા અંતર્ગત X3 ની ડેટાએન્ટ્રી તારીખ ૧૪/૮/૨૦૧૮ થી તારીખ ૧૯/૦૮/૨૦૧૮ સુધી કરી શકાશે. (new)

28-07-2018

આધાર ડાયસમાં તા.28.7.18 સુધી અપડેટ થયેલ બાળકો મિશન વિદ્યા પોર્ટલમાં અપડેટ કરેલ છે. 29.7.18 સુધી પોર્ટલમાં X2 ની એન્ટ્રી કરી શકાશે.

25-07-2018

જીલ્લા MIS હેલ્પ લાઈન નબર. નું લીસ્ટ..

 attachment
25-07-2018

મિશન વિદ્યા અંતર્ગત સબમિટ કરેલ ડેટામાં સુધારા તા. ૨૮-૦૭-૨૦૧૮ સુધી કરી શકાશે.

25-07-2018

મિશન વિદ્યા અંતર્ગત કંટ્રોલ રૂમ બાબતનો પત્ર.

 attachment
25-07-2018

મિશન વિદ્યા અંતર્ગત X2 ની એન્ટ્રીની મુદત તા. ૨૮/૦૭/૨૦૧૮ સુધી વધારવા બાબત.

 attachment
24-07-2018

રીસેટ પાસવર્ડ ની ફેસીલીટી જીલ્લાના લોગીનમાં ઉપલબ્ધ છે. તો આપના જીલ્લાના MIS નો સંપર્ક કરવાનો રહેશે.

 attachment
23-07-2018

મિશન વિદ્યા અંતર્ગત શાળાઓમાં બાળકો માટે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય અંગેનો GR.

 attachment
View More...